ઘરેલૂ ઉપાય / અઠવાડિયામાં 1 વાર વાળ અને ચહેરા પર લગાવો રસોઈની આ 1 ચીજ, મળશે કમાલનો ફાયદા

Methi Beauty Benefits Fenugreek Seeds For Face Skin And Hair

પહેલાના સમયમાં રસોઈમાં રહેતા મેથીના દાણાનો ઉપયોગ શરીરની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવતો હતો. આયુર્વેદમાં પણ તેનું અનેક ગણું મહત્વ છે. મેથીમાં ફોલિક એસિડ હોય છે જે હેલ્થ માટે ઉપયોગી છે. આ સિવાય તેમાં વિટામીન એ, સી અને અનેક પોષક તત્વો છે. મેથીના ઉપયોગથી તૂટતા વાળની સમસ્યા ઓછી થાય છે અને સાથે તે વધતી ઉંમરના લક્ષણોને દૂર કરવામાં પણ પ્રભાવી છે. મેથીના દાણા ત્વચા અને વાળ માટે લાભદાયી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ