ભાવનગર / સામૂહિક શ્રમયજ્ઞએ આપ્યા મીઠા ફળ, શ્રીકાર મેઘાથી છલકાયો ખેડૂતોનો બંધારો

methal bandharo dams overflow near bhavnagar

તળાજા અને મહુવા વચ્ચે આવેલી બગડ નદી ઉપર દરિયાઈ ખારા પાણીને અટકાવવા માટે મેથળા બંધારાની યોજના સરકારે 1985 માં જાહેર કરી હતી. પરંતુ દર ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરીને સરકાર આ કાર્યને પૂર્ણ કરતી ના હતી. ત્યારે આખરે અહીં 12 ગામના કંટાળેલ લોકો એ 2018 ના માર્ચ મહિનામાં જાત મહેનત જિંદાબાદ કરી લોકફાળો ઉઘરાવીને મેથળા બંધારાનું કામ શરુ કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ