ચોમાસુ / આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદ સર્જી શકે છે તારાજીઃ હવામાન વિભાગ

meteorology department forecast heavy rain in gujarat for five day

આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ઘમરોળશે. દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લો વરસાદને નિશાને છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છમાં પણ છુટો છવાયો વરસાદ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ