એલર્ટ / ઉત્તર ગુજરાત સાથે હવે અન્ય કયા વિસ્તારોમાં વરસાદની ચિંતા? જુઓ હવામાન નિષ્ણાંત અંકિત પટેલે શું કરી આગાહી

Meteorologist Ankit Patel's forecast

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંકિત પટેલની આગાહી, 29 તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે તેમજ 30 તારીખ બાદ વાતાવરણમાં સુધારો થશે

બ્રેકિંગ ન્યૂઝ