ચોમાસું / હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, રાજ્યમાં ફરી ધૂમ મચાવશે મેઘરાજ

Meteorologist Ambalal Patel received 7 days of rain Forecasts

રાજ્યમાં વરસાદી સિસ્યમ સક્રીય થતા પરંપરાગત હવામાન જાણકાર અંબાલાલ પટેલે 7 દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં 5 ઈંચથી વધુ વરસાદ થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ