મેઘા રે મેઘા રે / વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે, આગામી આ તારીખોમાં ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

Meteorologist Ambalal Patel predicted another round of rain in Gujarat

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના.

બ્રેકિંગ ન્યૂઝ