આગાહી / રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વહન સક્રિય થતા સારો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. 21થી 25 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થશે. 28 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડશે. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં વહન સક્રિય થશે. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ થશે. 7થી 12 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ