હવામાન / ગુજરાતમાં આ તારીખે પડશે ફરી માવઠું, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતાતુર

Meteorologist Ambalal Patel forecast

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37 થી 38 સુધી પહોંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ