એલર્ટ / હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ડિસેમ્બરની આ તારીખમાં જોવા મળશે કોલ્ડવેવ

Meteorologist Ambalal patel coldwave alert

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત અનેક જગ્યાઓ પર ઠંડીનું પ્રમાણ વધશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ