હિટવેવ આગાહી / ગુજરાતમાં તાપમાનનો પારો આસમાને: અમદાવાદમાં તોડ્યો છેલ્લાં 12 વર્ષનો રેકોર્ડ, આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માટે આકરાં

Meteorological department's heatwave forecast

ગરમીને લઈ હવામાન વિભાગે વધુ એક વાર આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હિટવેવ રહેશે. ભૂજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ