હાય રે ગરમી..! / હવામાન વિભાગનો અંદેશો: આજે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ, પણ ગરમીથી નહીં મળે છુટકારો, જાણો સમગ્ર આગાહી

Meteorological Department's forecast regarding heat in Gujarat 19-5-2022

પવનની દિશા બદલાતા ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ