ઠંડીનો નવો રાઉન્ડ / ગુજરાતીઓ ચેતજો! 24 જ કલાકમાં ઠંડી વધવાની આગાહી, પવનના સૂસવાટામાં થીજાઈ જશો

Meteorological Department's forecast for cold weather in the state

ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે-ધીમે ઉપર આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ