હવામાન અપડૅટ / દેશ માટે આગામી 24 કલાક અતિભારે, 10થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઑરેન્જ એલર્ટ જાહેર

Meteorological Department's big rain forecast

IMD અનુસાર, શ્રીલંકાના દરિયા કિનારાથી દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ