આગાહી / AC-પંખા સર્વિસ કરાવી રાખજો, ગુજરાતમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Meteorological Department's big forecast regarding scorching heat in Gujarat

ગુજરાતમાં ઉનાળો શરૂ થતાં પહેલા જ હવામાન વિભાગે આકરી આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળો આકરો રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ