બરસો રે મેઘા મેઘા.. / હવામાન વિભાગની મોટી આગાહી: સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધશે, જુઓ આજે ક્યાં ક્યાં થઈ મેઘમહેર

 Meteorological Department's big forecast: Intensity of rains will increase in Saurashtra, see where the rains fell in...

આજે ગુજરાતના 14 વધારે જિલ્લાના ઘણા વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. હજુ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ