હવામાન વિભાગ / મેઘરાજાની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર, આ 4 દિવસ ધોધમાર વરસાદની આગાહી

Meteorological department rain forecasts gujarat 4 august

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ