વરસાદ / છત્રી-રેઇનકોટ કાઢી રાખજો, આ તારીખ દરમિયાન ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી

meteorological department rain forecast weather 8 june Gujarat

ગુજરાત પર મહેરબાન રહેશે મેઘરાજા. સતત પાંચ દિવસ સુધી રાજ્યને ઘમરોળતો રહેશે વરસાદ. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત ભારેથી હળવો વરસાદ ખાબકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ