આગાહી / ગુજરાતના વરસાદી માહોલમાં અચાનક બદલાવ, હવામાન વિભાગે કહ્યું- 3 કલાકમાં આ સ્થળો પર ભારે પવન સાથે વરસાદ

meteorological department rain forecast weather 7 june Gujarat

ગુજરાતમાં આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં વરસાદને લઇને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના વરસાદી માહોલમાં અચાનક બદલાવથી હવામાન વિભાગે 3 કલાકમાં થનારી ગતિવિધિથી આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 60 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ