હવામાન / અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં મેઘ મહેરની આગાહી

meteorological department rain forecast weather 10 june Gujarat

ગુજરાત પર મહેરબાન રહેશે મેઘરાજા.આગામી 2 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત ભારેથી હળવો વરસાદ ખાબકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ