આગાહી / 2 વરસાદી સિસ્ટમ સક્રિય, 14-15 સપ્ટેમ્બરે વરસાદની આગાહી, આજે અનેક વિસ્તારમાં મુશળધાર વર્ષા થઇ

Meteorological Department rain forecast September 14-15 gujarat

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની શક્યતા છે. જેમાં 14થી 15 સપ્ટે સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદ રહેશે. લો પ્રેશરના કારણે 16 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધી શકે છે. આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ