માવઠું / ભર ઉનાળે ગાઢ ચોમાસા જેવો માહોલ : ધારીના ગીરકાંઠાના અનેક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ, નાળા છલકાયા

Meteorological Department Rain Forecast Amreli rains fall

2 દિવસ અગાઉ રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે હવે આ આગાહી વચ્ચે અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ