બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારે પવન સાથે ગુજરાતના આ 3 જિલ્લાઓમાં મેઘરાજા મચાવી શકે છે તાંડવ, અપાયું રેડ એલર્ટ!

photo-story

5 ફોટો ગેલેરી

સાર્વત્રિક વરસાદની આગાહી / ભારે પવન સાથે ગુજરાતના આ 3 જિલ્લાઓમાં મેઘરાજા મચાવી શકે છે તાંડવ, અપાયું રેડ એલર્ટ!

Last Updated: 12:43 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. સાર્વત્રિક વરસાદની આગાહી

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 3 જિલ્લામાં એલર્ટ

આજે ગુજરાતના ત્રણ જિલ્લા ભાવનગર, ભરૂચ, વડોદરાને સાવધાન રેહવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં 87 કિમીની ઝડપથી પવન ફુંકાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે અહીં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 થી 8 વાગ્યા દરમ્યાન 55 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 1 ઇંચથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા સંઘાણી, કવાંટ, જેતપુર પાવી, ચુડા, પઘારી, માણિયા હાટીના, નેત્રંગ, સુરતના માંગરોલ, બોડેલી, વાલિયા, ટંકારા, સાંવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અઢી ઇંચથી વધારે વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં અઢી ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon IMD Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ