હવામાન / ગુજરાતમાં ફરી વધશે ઠંડી: જતાં-જતાં શિયાળાના વધુ એક રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Meteorological department predicts that it will get colder from today

ગુજરાતમાં અત્યારે સવારના સમયગાળામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો રાતે વળી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આ દરમિયાન રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ