મેઘો અનરાધાર / ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આગામી 4 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

Meteorological department predicts rain again in Gujarat

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે.

બ્રેકિંગ ન્યૂઝ