બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં સત્તાવાર ચોચોમાસું બેઠું! દક્ષિણ ગુજરાતમાં વધામણાં, આ જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

photo-story

4 ફોટો ગેલેરી

હવામાન વિભાગની આગાહી / ગુજરાતમાં સત્તાવાર ચોચોમાસું બેઠું! દક્ષિણ ગુજરાતમાં વધામણાં, આ જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Last Updated: 07:54 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં આજથી ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થવા પામી છે. વરસાદી માહોલ છવાતા રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થશે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/4

photoStories-logo

1. આવતીકાલે ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી

આવતીકાલે રાજ્યનાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગમાં, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 13 જૂને ક્યાં વરસાદની આગાહી?

13 જૂનનાં રોજ રાજ્યનાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. 14 અને 15 જૂને ક્યાં વરસાદની આગાહી?

14 અને 15 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતનાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,દીવ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. 16 અને 17 જૂને ક્યાં વરસાદની આગાહી?

16 અને 17 જૂનનાં રોજ રાજ્યનાં નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ જીલ્લામાં વરસાદી માહોલ છવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat Weather Update Meteorological Department

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ