આગાહી / આગામી 24 કલાકમાં....: ગુજરાતમાં વરસાદને લઇ શું કહે છે હવામાન વિભાગ, જાણો ક્યારથી બેસશે ચોમાસું

Meteorological department predicted normal rain with strong winds in Gujarat

Meteorological department forecast: સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વખતે કેરળમાં ચોમાસું મોડું શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ