ખુશખબર / ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં મેઘરાજા થશે મહેરબાન

meteorological department made a big forecast of rain

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ