બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ફરી હળવાથી મધ્યમ વરસાદનો વરતારો, જુઓ આજે કયા-કયા જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે
Last Updated: 08:37 AM, 17 September 2024
થોડા સમયનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યનાં અનેક જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતનાં ક્યાં ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
ADVERTISEMENT
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ હેપ્પી બર્થ ડે PM મોદી, પહેરવેશ એવો કે બન્યા સ્ટાઈલ આઈકન, ટોપ 10 તસવીરો ખૂબ જ ખાસ
અમદાવાદ સહિત અન્ય જીલ્લાઓમાં વરસાદની આગાહી
અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ,જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.