બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ફરી મેઘરાજાની જમાવટ! યેલો અલર્ટ સાથે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 03:59 PM, 20 September 2024
1/6
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે વરતારો છે. તા. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તા. 25 અને 26 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
2/6
3/6
4/6
5/6
તા. 24.09. 2024 નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી ચે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ