બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / હવામાન વિભાગે કરી 'ભારે' આગાહી, જાણો કયા જીલ્લાઓમાં ખાબકશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / હવામાન વિભાગે કરી 'ભારે' આગાહી, જાણો કયા જીલ્લાઓમાં ખાબકશે વરસાદ

Last Updated: 07:02 AM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મેઘ ગર્જનાંની ચેતવણી આપવામાં આવી હતી.

1/5

photoStories-logo

1. તા. 18 નાં રોજ ક્યાં આગાહી

તા. 18 નાં રોજ હવામાન વિભાગે રાજ્યનાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં અને દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તા. 19 અને 20 નાં રોજ ક્યાં આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. 19 અને 20 નાં રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તા. 21 નાં રોજ ક્યાં આગાહી

તા. 21 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય અરવલ્લી, મગીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તા. 22 નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. 22 નાં રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તા. 23 નાં રોજ ક્યાં જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે

તા. 23 નાં રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ સહિતનાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Meteorological Department rainy weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ