વાતાવરણ / ગુજરાતમાં કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ, 2 દિવસમાં આ જિલ્લામાં ચિંતાના વાદળો, હવામાન વિભાગે કરી નવી આગાહી

Meteorological Department has once again predicted rain in the state

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધું એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વીટીવીના આ વિસ્તૃત અહેવાલમાં જુઓ કયા કયા શહેરમાં વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ