આગાહી / હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો, આ વિસ્તારોમાં પડશે ઠંડી સાથે વરસાદ

 meteorological department has forecast rains in the last phase of winter

શિયાળાના અંતિમ તબક્કામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશના 15 રાજ્યોમાં વરસાદ પડશે. જેથી ઠંડીનું પ્રમાણ વધશે. જોકે આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થવાની સંભવના સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ