હવામાન વિભાગ / ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, કચ્છમાં આગામી 3 દિવસ રહેશે વરસાદ

meteorological department has forecast rain in Gujarat

હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં ત્રણ દિવસ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત હળવા વરસાદી ઝાપટા પડી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ