રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સુરત, વલસાડ, દાદરાનગર હવેલી અને ભરૂચ સહિતમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદમાં બે દિવસ ઉકળાટ રહેશે. અને રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.