ઠંડીનો ચમકારો / ગુજરાત બન્યું ઠંડુગાર : પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી વધી હવામાન વિભાગે કરી આગાહી 

Meteorological department has forecast cold in the state due to change in wind direction

રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે, પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ