ચોમાસું / વરસાદને લઇને ફરીવાર હવામાન વિભાગે કરી આગાહી, જાણો આજે ગુજરાતના કયા-કયા જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

Meteorological Department has again predicted rain

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. એવામાં આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ