મેઘરાજા / ગુજરાતમાં વરસાદને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અંગે હવામાન વિભાગની આગાહી

Meteorological Department forecasts rainfall in Saurashtra and South Gujarat

ગુજરાતના અનેક ભાગમાં કેટલાય દિવસોથી રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું નથી પરંતુ 11 જુલાઈએ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગહી કરાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ