ચોમાસું / કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી, 3 જૂનથી આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Meteorological Department forecasts rain in Gujarat 3 june 2020

સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 4,5 જૂને વરસાદની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ