મન મૂકીને વરસ / વરસાદની રાહ જોતાં મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, મેઘો ખેંચાતા તાતની ચિંતા વધી, જાણો નવી આગાહી

 Meteorological Department forecasts rain in Gujarat 25 june 2022

ખેડૂતોની ગણતરી પ્રમાણે 22 જુનથી રાજ્યમાં દર સાલ ચોમાસું બેસી જાય છે પણ આ વખતે મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત હજુ પણ વરસાદના અમી છાંટણા ન થતાં તાત ચિંતિત બન્યો છે.

Loading...