ચોમાસુ / ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી, જૂન મહિનાના આ દિવસથી ચોમાસુ શરૂ થશે

Meteorological Department forecasts monsoon in Gujarat

ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની શરૂઆત થશે, આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ