ટાઠક / બસ થોડા દિવસો જ રહેશે ગરમી, ચોમાસુ ક્યારે બેસશે તેની આગાહી હવામાન વિભાગે કરી દીધી

Meteorological department forecasts monsoon and rains in Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ 10 જૂનથી ગુજરાતમાં ચોમાસું વાતાવરણ થશે જયારે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ