હવામાન વિભાગ / ગુજરાતમાં આગામી 16 જુલાઈ સુધી વરસાદને લઈ આગાહી, ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે, દરિયાકાંઠે લાગ્યા 3 નંબરના સિગ્નલ

Meteorological Department forecasts heavy rains in Gujarat

રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ વરસી શકે છે ભારે વરસાદ, 16 જુલાઇ સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસતો રહેશે વરસાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ