આગાહી / ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી, હવામાન વિભાગે પાંચ દિવસ ભારેથી અતિભારે  વરસાદની કરી આગાહી

meteorological department forecasts heavy rains for five days in Gujarat

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે ફરી પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ