આગાહી / અમદાવાદમાં ફરી ઠંડીનો અહેસાસ: ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન, શું કહે છે હવામાન વિભાગ

Meteorological department forecast regarding weather in the state

રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ તાપમાનમાં વધારો-ઘટાડો યથાવત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ