હવામાન / આગામી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી

 Meteorological department forecast regarding weather in the state

રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હમાણા થોડા દિવસ વરસાદની કોઈ પણ આગાહી નથી તેમજ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે

બ્રેકિંગ ન્યૂઝ