કમોસમી વકી / ગુજરાતના ખેડૂતો આ 2 દિવસ સાચવી લેજો, હવામાન વિભાગની આગાહી 'ડિસ્ટર્બન્સ' વાળી છે

Meteorological Department forecast: Rain may fall in Gujarat on 28th December

નવા વર્ષની શરૂઆત પહેલા રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની થવાની વકી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ