વરસાદ / હવામાન વિભાગની આગાહી : દક્ષિણ ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ભારે પવન, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Meteorological Department forecast: Heavy winds will blow at a speed of 50 kmph in South Gujarat

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, કે દક્ષિણ ગુજરાતમાં 50 કિમીની ઝડપે પવન ફુકાઈને હળવોથી સામાન્ય વરસાદ રહેશે, જ્યારે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ