વરસાદ / ફરી એકવાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 2 દિવસ વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે રાજ્યમાં 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં 13 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને કચ્છમાં જ્યારે 14 નવેમ્બરે બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ