વરસાદની વકી / ગુજરાતમાં થશે લો પ્રેશરની અસર: 4 જિલ્લામાં મેઘો કરશે ગર્જના, અન્ય વિસ્તારમાં 5 દિવસ સુધી હવામાનની હળવી આગાહી

Meteorological department forecast for rain in Gujarat 06-09-2022

ડાંગ સાપુતારામાં સાંજથી ધોધમાર વરસાદ ચાલુ, 2 કલાકથી અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ