હવામાન / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદે ખેલ્યો 'રાસ', ખેલૈયાઓ અને આયોજકોના અધ્ધર શ્વાસ, જાણો વરસાદની નવી આગાહી

Meteorological department forecast for rain in Gujarat

હવામાન વિભાગ તેમજ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ